રેખા $\frac{x - 4}{2} = \frac{y - 5}{2} = \frac{z - 3}{1}$ અને સમતલ $x + y + 2 = 2$ ના છેદબિંદુ નીચેનામાંથી કઈ રેખા પર આવેલું છે?

  • A
    $\frac{x + 3}{3} = \frac{4 - y}{3} = \frac{z + 1}{-2}$
  • B
    $\frac{x - 4}{1} = \frac{y - 5}{1} = \frac{z - 5}{-1}$
  • C
    $\frac{x - 1}{1} = \frac{y - 3}{2} = \frac{z + 4}{-5}$
  • D
    $\frac{x - 2}{2} = \frac{y - 3}{2} = \frac{z + 3}{3}$

Explore More

Similar Questions

બે વાયુરૂપ સંતુલન $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ અને $2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$ માટે $298 \ K$ તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે. $K_{1}$ અને $K_{2}$ વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

બે સ્પ્રિંગના સ્પ્રિંગ અચળાંક $K_A$ અને $K_B$ છે,જ્યાં $K_A > K_B$ છે. જો બંને સ્પ્રિંગને સમાન લંબાઈ $x$ જેટલી ખેંચવામાં આવે,તો જરૂરી કાર્ય કેટલું હશે?

$N_2O_5$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જે $N_2O_5 \to N_2O_4 + \frac{1}{2}O_2$ દ્વારા દર્શાવવામાં આવે છે. $15 \ min$ પછી ઉત્પન્ન થયેલ $O_2$ નું કદ $9 \ mL$ છે અને પ્રક્રિયાના અંતે તે $35 \ mL$ છે. તો વેગ અચળાંક કેટલો થાય?

કોઈપણ વિદ્યુત ડાયપોલને કારણે કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય છે?

નીચેના ક્ષારોના $0.1 \ M$ દ્રાવણનો $pH$ કયા ક્રમમાં વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo